માર્ક 6:1 - પવિત્ર બાઇબલ C.L.1 પછી ત્યાંથી ઈસુ પોતાના શિષ્યોની સાથે પોતાના વતનમાં પાછા ફર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને ત્યાંથી નીકળીને તે પોતાના દેશમાં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ત્યાંથી નીકળીને ઈસુ પોતાના પ્રદેશ નાસરેથમાં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ1 ઈસુ ત્યાંથી વિદાય લઈને પાછો તેના વતનમાં આવ્યો. તેના શિષ્યો તેની સાથે ગયા. Faic an caibideil |