માર્ક 3:19 - પવિત્ર બાઇબલ C.L.19 સિમોન ધર્માવેશી તથા ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઈશ્કારિયોત. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તથા તેમને પરસ્વાધીન કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા. અને તે એક ઘરમાં આવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ19 યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દગો દીધો. Faic an caibideil |