મીખાહ 7:16 - પવિત્ર બાઇબલ C.L.16 અન્ય પ્રજાઓ તે જોઈને નાસીપાસ થઈ જશે, પછી તે ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય! તેઓ શરમથી પોતાનું મોં ઢાંકી દેશે અને તેમના કાન બહેરા થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અન્ય પ્રજાઓ એ જોઈને પોતાના સર્વ પરાક્રમ વિષે લજ્જિત થશે. તેઓ પોતાનો હાથ પોતાના મોં પર મૂકશે, તેઓના કાન બહેરા થઈ જશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અન્ય પ્રજાઓ તે જોશે, અને પોતાની સર્વ શક્તિને લીધે લજ્જિત થશે. તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે; તેઓના કાન બહેરા થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 અન્ય પ્રજાઓ આ જોશે અને પોતાની સર્વ શકિત હોવા છતાં લજ્જિત થશે; તેઓ પોતાના હાથ પોતાના મોં પર મૂકશે, તેઓના કાન બહેરા થઇ જશે. Faic an caibideil |