માથ્થી 19:10 - પવિત્ર બાઇબલ C.L.10 તેમના શિષ્યોએ તેમને કહ્યું, જો પત્ની સાથેના સંબંધ વિષે પતિની આવી દશા હોય તો પછી લગ્ન કરવું ન જોઈએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેમના શિષ્યો તેમને કહે છે, “જો સ્ત્રી સંબંધી પુરુષનો એવો હાલ છે, તો પરણવું સારું નથી.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, “જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.” Faic an caibideilપવિત્ર બાઈબલ10 શિષ્યોએ ઈસુને કહ્યું, “જો આવા જ કારણસર પુરુંષ છૂટાછેડા આપે તો તેના કરતાં લગ્ન કરવાં જોઈએ નહિ એ સારું છે.” Faic an caibideil |