માથ્થી 17:3 - પવિત્ર બાઇબલ C.L.3 ત્યાર પછી તેમણે મોશે અને એલિયાને ઈસુની સાથે વાત કરતા જોયા. તેથી પિતરે ઈસુને કહ્યું, પ્રભુ, આપણે અહીં રહીએ એ સારું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્યારે, જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાત કરતા તેઓને દેખાયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા. Faic an caibideilપવિત્ર બાઈબલ3 એકાએક મૂસા અને એલિયા ત્યાં દેખાયા અને ઈસુની સાથે વાત કરવા લાગ્યાં. Faic an caibideil |