માથ્થી 15:17 - પવિત્ર બાઇબલ C.L.17 જે કંઈ મુખમાં જાય છે તે પેટમાં જાય છે અને પછી મળરૂપે બહાર નીકળી જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 શું તમે હજી નથી સમજતા કે જે કંઈ મોંમાં પેસે છે, તે પેટમાં જાય છે, ને સંડાસમાં નીકળી જાય છે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે? Faic an caibideilપવિત્ર બાઈબલ17 શું તમે નથી જાણતાં કે જે ખોરાક તમારા મોંમાં જાય છે તે પેટમાં જાય છે. પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તે ગટરમાં જાય છે. Faic an caibideil |