માથ્થી 13:48 - પવિત્ર બાઇબલ C.L.48 જ્યારે તે ભરાઈ જાય છે ત્યારે માછીમારો તેને કિનારે ખેંચી લાવે છે અને માછલીઓને જુદી પાડે છે. જે સારી છે તે પોતાની ટોપલીઓમાં ભરે છે અને બિનઉપયોગી ફેંકી દે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 અને જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, ને બેસીને જે સારું હતું તે તેઓએ વાસણોમાં એકત્ર કર્યું, પણ નઠારું ફેંકી દીધું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું. Faic an caibideilપવિત્ર બાઈબલ48 જ્યારે જાળ પૂરી માછલીઓથી ભરાઈ ગઈ ત્યારે તેણે જાળને પાણીમાંથી બહાર કાઢી સારી માછલીઓ ટોપલીઓમાં ભરી દીઘી. અને ખરાબ માછલીઓને ફેંકી દીઘી. Faic an caibideil |