Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 13:27 - પવિત્ર બાઇબલ C.L.

27 તે માણસના નોકરોએ આવીને તેને કહ્યું, ’સાહેબ, તમે તો ખેતરમાં સારું બી વાવ્યું હતું, તો પછી આ જંગલી ઘાસ આવ્યું ક્યાંથી?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 ત્યારે તે ઘરધણીના ‍ચાકરોએ પાસે આવીને તેને કહ્યું, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 ખેડૂતનો છોકરો આવ્યો અને તેને કહ્યું, ‘શું તમે ખેતરમાં સારા બી વાવ્યા ન હતાં? તો પછી ખરાબ છોડ ક્યાંથી આવ્યા?’

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 13:27
17 Iomraidhean Croise  

એક રાત્રે જ્યારે બધા ઊંઘતા હતા ત્યારે દુશ્મન આવીને ઘઉંની સાથે જંગલી ઘાસનાં બી વાવી ચાલ્યો ગયો.


જ્યારે છોડ વધ્યા અને તેને દાણા લાવાના શરૂ થયા ત્યારે જંગલી ઘાસ દેખાઈ આવ્યું.


તેણે જવાબ આપ્યો, ’કોઈ દુશ્મને તે કામ કર્યું છે.’ તેમણે પૂછયું, ’શું અમે જઈને તે જંગલી ઘાસને ઉખાડી નાખીએ?’


ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દ્રાક્ષવાડીનો માલિક દ્રાક્ષવાડીમાં કામ કરવા માટે સવારે મજૂરો કરવા ગયો.


મારા ભાઈઓ, મારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે જે શિક્ષણ મેળવ્યું છે, તેની વિરુદ્ધ જેઓ ફાટફૂટ પાડે છે અને લોકોના વિશ્વાસમાં શંકા પેદા કરે છે, તેમનાથી દૂર રહો.


તિમોથી તમારી મુલાકાતે આવે ત્યારે તેનો સારી રીતે આદરસત્કાર કરજો. કારણ, મારી માફક તે પણ પ્રભુને માટે કાર્ય કરે છે.


ઈશ્વરના સહકાર્યકરો તરીકે અમે તમને આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ: તમને મળેલી ઈશ્વરની કૃપા નિરર્થક થવા ન દો.


પણ અમે જે કંઈ કરીએ છીએ તેમાં ધીરજપૂર્વક હરક્તો, મુશ્કેલીઓ અને સંકટો સહન કરીને અમે ઈશ્વરના સેવકો છીએ તેવું દર્શાવીએ છીએ.


હે ઈશ્વરને બેવફા બનનારા લોકો, તમને ખબર નથી કે દુનિયાના મિત્ર થવું તે ઈશ્વરના દુશ્મન થવા બરાબર છે? જે કોઈ દુનિયાનો મિત્ર થવા ચાહે છે તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan