લૂકની લખેલી સુવાર્તા 8:6 - પવિત્ર બાઇબલ C.L.6 તેમાંના કેટલાંક બી ખડકાળ જમીન પર પડયાં, અને ફણગા તો ફૂટી નીકળ્યા, પણ જમીનમાં ભેજ ન હોવાથી સુકાઈ ગયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 બીજાં [બી] પથ્થર પર પડ્યાં; અને તેને ભીનાશ નહિ મળવાથી ઊગ્યાં તેવાં જ ચીમળાઈ ગયાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 બીજાં બીજ પથ્થરવાળી જમીન પર પડયાં અને ઊગ્યાં તેવા જ તે ચીમળાઈ ગયા, કારણ, ત્યાં ભેજ નહોતો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 કેટલાંએક બી ખડક પર પડ્યાં આ બી ઊગવાની શરૂઆત થઈ, પણ પછી કરમાઇ ગયાં કારણ કે બી ને પાણી મળ્યું નહિ. Faic an caibideil |