લૂકની લખેલી સુવાર્તા 4:7 - પવિત્ર બાઇબલ C.L.7 એટલે જો તું પગે પડીને મારી ભક્તિ કરે, તો આ બધું તારું થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 માટે જો તું મારી આગળ [પડીને] ભજન કરશે તો તે બધું તારું થશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.’” Faic an caibideilપવિત્ર બાઈબલ7 જો તું ફક્ત મારું જ ભજન કરીશ તો એ સર્વસ્વ તારું થઈ જશે.” Faic an caibideil |