Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 3:33 - પવિત્ર બાઇબલ C.L.

33 અમ્મીનાદાબ, અહ્મી, અરની, હેસ્રોન, પેરેસ, યહૂદા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 જે અમિનાદાબનો, જે અનીનો, જે હેસ્ત્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જે આમ્મીનાદાબનો, જે અદમીનનો, જે અર્નીનો, જે હેસ્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 અમિનાદાબનો દીકરો નાહશોન હતો. અર્નીનો દીકરો અમિનાદાબ હતો. હેસ્ત્રોનનો દીકરો અર્ની હતો. પેરેસનો દીકરો હેસ્ત્રોન હતો. યહૂદાનો દીકરો પેરેસ હતો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 3:33
15 Iomraidhean Croise  

તેને ફરી ગર્ભ રહ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો અને તે બોલી, “હવે હું પ્રભુની સ્તુતિ કરીશ.” તેથી તેણે તેનું નામ યહૂદા (સ્તુતિ) પાડયું. એ પછી તેને સંતાન થતાં બંધ થયાં.


પણ તેણે હાથ પાછો ખેંચી લીધો અને તેનો ભાઈ પહેલો બહાર આવ્યો. ત્યારે દાયણે કહ્યું, “તું કેવી રીતે ફાટ પાડીને બહાર આવ્યો?”


યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલા પેરેસ અને ઝેરા. પણ એર અને ઓનાન તો કનાનમાં જ મૃત્યુ પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.


“યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે, તારો હાથ તારા દુશ્મનોની ગરદન પકડશે. તારા પિતાના પુત્રો તારી આગળ નમશે.


યહૂદાના કુળનાં 690 કુટુંબો યરુશાલેમમાં વસ્યા. યહૂદાના પુત્ર પેરેસના વંશજોનો આગેવાન આમ્મીહુદનો પુત્ર અને ઓમ્રીનો પૌત્ર ઉથાય હતો. તેના અન્ય પૂર્વજોમાં આમ્મીહુદનો પિતા ઈમ્રી અને દાદા બાની હતા. યહૂદાના પુત્ર શેલાના વંશજોનો આગેવાન અસાયા હતો. અસાયા તેના કુટુંબનો વડો હતો. યહૂદાના પુત્ર ઝેરાના વંશજોનો આગેવાન યેઉએલ હતો.


“પૂર્વ બાજુએ યહૂદાના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન 74,600 ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ 54,400 ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ 57,400 કુલ: 186,400 યહૂદાના સૈન્યે સૌપ્રથમ આગેકૂચ કરવી.


ઈશાય, ઓબેદ, બોઆઝ, શલેહ, નાહશોન,


યાકોબ, ઇસ્હાક, અબ્રાહામ, તેરાહ, નાહોર,


વળી, આ યુવાન સ્ત્રી દ્વારા પ્રભુ તને જે સંતાન આપે તેમનાથી તારો વંશ યહૂદા અને તામારના પુત્ર પેરેસના વંશ જેવો થાઓ.”


Lean sinn:

Sanasan


Sanasan