લૂકની લખેલી સુવાર્તા 3:15 - પવિત્ર બાઇબલ C.L.15 લોકોમાં આશા પેદા થઈ અને તેમને યોહાન વિષે ઉત્સુક્તા થઈ કે એ મસીહ હશે! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 લોકો [મસીહની] રાહ જોતા હતા, અને સર્વ યોહાન સંબંધી વિચાર કરતા હતા કે, “એ ખ્રિસ્ત હશે કે કેમ?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 લોકો ખ્રિસ્તની રાહ જોતાં હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, ‘એ ખ્રિસ્ત હશે કે નહિ;’ Faic an caibideilપવિત્ર બાઈબલ15 બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.” Faic an caibideil |