લૂકની લખેલી સુવાર્તા 23:15 - પવિત્ર બાઇબલ C.L.15 હેરોદને પણ તેનામાં કંઈ દોષ જણાયો નથી, કારણ, તેણે તેને આપણી પાસે પાછો મોકલી આપ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેમણે તેને અમારી પાસે પાછો મોકલ્યો; મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ15 હેરોદને પણ કંઈ ખોટું જણાયું નથી. તેઓ આક્ષેપ મૂકે છે તેમાનું તેણે કશું જ કર્યુ નથી. પણ તેનામાં કંઈ ખોટું દેખાયું નથી. હેરોદે ઈસુને આપણી પાસે પાછો મોકલ્યો છે તેથી તેને મારી નાખવો જોઈએ નહિ. Faic an caibideil |