લૂકની લખેલી સુવાર્તા 21:4 - પવિત્ર બાઇબલ C.L.4 કારણ, બીજાઓએ તો તેમની સંપત્તિમાંથી જે કંઈ ફાજલ પાડી શકાય તેમાંથી અર્પણ કર્યું; પણ તેણે તો પોતે ગરીબ હોવા છતાં જીવનનિર્વાહ માટે જે કંઈ હતું તે બધું આપી દીધું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે એ સહુએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું; પણ એણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’” Faic an caibideilપવિત્ર બાઈબલ4 ધનવાન લોકો પાસે પુષ્કળ છે, તેઓએ તો ફક્ત તેમની પાસે જે વધારાનું છે તેમાંથી જ આપ્યું છે. આ સ્ત્રી ઘણી ગરીબ છે. પણ તેણે તેની પાસે હતું તે બધું જ આપ્યું છે. અને તે પૈસા તેના જીવનમાં સહાય માટે જરૂરી હતા.” Faic an caibideil |