લૂકની લખેલી સુવાર્તા 21:3 - પવિત્ર બાઇબલ C.L.3 તેમણે કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે આ ગરીબ વિધવાએ બીજા બધા કરતાં વિશેષ નાખ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્યારે તેમણે કહ્યું, “હું તમને સાચું કહું છું કે, આ દરિદ્રી વિધવાએ એ બધા કરતાં વધારે નાખ્યું છે; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 ઈસુએ કહ્યું કે, “હું તમને સાચું કહું છું, આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા છે. પણ ખરેખર તો તેણે પેલા બધાજ પૈસાદાર લોકો કરતાં વધારે આપ્યું છે. Faic an caibideil |