Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 21:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તમારે માટે શુભસંદેશ જણાવવાની એ તક હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એ તમારે માટે સાક્ષીરૂપ થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પણ આ તમને મારા વિષે કહેવાની તક આપશે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 21:13
5 Iomraidhean Croise  

એ સમયથી યહૂદા ઈસુને પકડાવી દેવાનો લાગ શોધતો હતો.


ભાઈઓ, મને પડેલાં દુ:ખો શુભસંદેશના પ્રચારમાં મદદરુપ નીવડયાં છે એ તમે જાણો એવું હું ઇચ્છું છું.


અને વિરોધ કરનારાઓની જરાપણ બીક રાખતા નથી. તેમનો તો નાશ થશે પણ તમારો ઉદ્ધાર થશે એની ઈશ્વર તરફથી આ સ્પષ્ટ નિશાની છે.


એ જ ઈશ્વરના સાચા ન્યાયની સાબિતી છે. કારણ, દુ:ખ સહન કરવાથી તમે ઈશ્વરના રાજને માટે યોગ્ય ગણાશો.


Lean sinn:

Sanasan


Sanasan