લૂકની લખેલી સુવાર્તા 12:53 - પવિત્ર બાઇબલ C.L.53 પિતા પુત્રનો વિરોધ કરશે અને પુત્ર પિતાનો વિરોધ કરશે; મા પુત્રીનો વિરોધ કરશે અને પુત્રી માનો વિરોધ કરશે; સાસુ વહુનો વિરોધ કરશે અને વહુ સાસુનો વિરોધ કરશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)53 પિતા દીકરાની સામો, તથા દીકરો પિતાની સામો થશે; મા દીકરીની સામી, તથા દીકરી પોતાની માની સામી થશે! સાસુ પોતાની વહુની સામી, અને વહુ પોતાની સાસુની સામી થશે. એમ તેઓમાં ભાગલા પડશે!” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201953 બાપ દીકરાની સામો, તથા દીકરો બાપની સામો થશે; મા દીકરીની સામે, અને દીકરી પોતાની માની સામે થશે; સાસુ પોતાની વહુની સામે, અને વહુ પોતાની સાસુની સામે થશે, એમ તેઓમાં ફૂટ પડશે. Faic an caibideilપવિત્ર બાઈબલ53 પિતા અને પુત્રમાં ભાગલા પડશે: દીકરો તેના પિતાની વિરૂદ્ધ થશે. પિતા તેના પુત્રની વિરૂદ્ધ થશે. મા અને પુત્રીમાં ભાગલા પડશે: પુત્રી તેની માની વિરોધી થશે. મા તેની પુત્રીની વિરોધી થશે સાસુ અને વહુમાં ભાગલા પડશે: વહુ તેની સાસુની વિરોધી થશે. સાસુ તેની વહુની વિરોધી થશે.” Faic an caibideil |