લૂકની લખેલી સુવાર્તા 1:30 - પવિત્ર બાઇબલ C.L.30 દૂતે તેને કહ્યું, “મિર્યામ, ગભરાઈશ નહિ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 દૂતે તેને કહ્યું, “હે મરિયમ, ગભરાઈશ નહિ! કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ30 દૂતે કહ્યું, “ગભરાઇશ નહિ, મરિયમ, દેવ તારા પર અત્યંત પ્રસન્ન થયો છે. Faic an caibideil |