Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 7:33 - પવિત્ર બાઇબલ C.L.

33 સંગતબલિના પ્રાણીનાં રક્ત અને ચરબી અર્પણ કરનાર યજ્ઞકારને તે મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 એ જમણું બાવડું, હારુનના પુત્રોમાંનો જે શાંત્યર્પણોનું રક્ત તથા ચરબી ચઢાવે, તેનું થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જમણી જાંઘ, હારુનના વંશજોમાંનો, યાજક, જે શાંત્યર્પણોનું રક્ત તથા તેની ચરબી ચઢાવે તેના ભાગમાં જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 એ જમણી જાંઘ જે યાજક શાંત્યર્પણને પશુનું લોહી અને તેની ચરબી ધરાવે તેના ભાગમાં જાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 7:33
6 Iomraidhean Croise  

તેની બધી ચરબી કાઢી લઈ વેદી ઉપર ચડાવવી. ચરબીદાર પૂંછડી; આંતરડાં ઉપરની ચરબી;


તમારા સંગતબલિની જમણી જાંઘ ખાસ હિસ્સા તરીકે યજ્ઞકારને મળે.


ઇઝરાયલીઓએ ચડાવેલ સંગતબલિના પ્રાણીનો છાતીનો ભાગ તે ખાસ અર્પણ છે અને તેની જમણી જાંઘ તે ખાસ હિસ્સો છે. હું પ્રભુ આ બધું રાખી લઉં છું અને આરોનવંશી યજ્ઞકાર તથા તેના પુત્રોને કાયમના દાપા તરીકે આપું છું.”


તેથી રસોઈયાએ જાંઘનો માંસલ ટુકડો શાઉલ આગળ પીરસ્યો. શમુએલે કહ્યું, “જો, આ ટુકડો તારે માટે રાખી મૂક્યો હતો. જમી લે. કારણ, મેં આમંત્રિત લોકો સાથે આ સમયે તારે જમવા માટે તે રાખી મૂક્યો હતો.” એમ શાઉલ તે દિવસે શમુએલ સાથે જમ્યો.


Lean sinn:

Sanasan


Sanasan