લેવીય 26:10 - પવિત્ર બાઇબલ C.L.10 તમારી ફસલ આખું વર્ષ ખાવા છતાં ખૂટશે નહિ અને તેની નવી ફસલ આવતાં વધેલા જૂના અનાજનો નિકાલ કરવો પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તમે જૂનું તથા ઘણા વખતથી સંગ્રહ કરી રાખેલું અન્ન ખાશો, ને નવું [અન્ન] પાકવાના કારણથી તમે જૂનું બહાર કાઢી નાખશો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે લાંબા સમયથી સંગ્રહ કરી રાખેલું અનાજ ખાશો. નવો પાક તૈયાર થશે ત્યારે તેનો સંગ્રહ કરવા જૂનો પાક બહાર કાઢી નાખશો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તમાંરી પાસે પુષ્કળ અનાજ હશે, આખું વરસ ખાવા છંતા તે ખૂટશે નહિ. નવો પાક તૈયાર થશે ત્યારે તેને સંધરવા જૂના પાકનો વધેલો ભાગ ફેંકી દેવો પડશે. Faic an caibideil |