Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 25:34 - પવિત્ર બાઇબલ C.L.

34 પરંતુ લેવીઓનાં શહેરોની ચારેબાજુની ઘાસચારાની જમીન કદી વેચવામાં આવે નહિ. તે તો તેમની કાયમી મિલક્ત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 પણ તેમનાં નગરોનાં પાદરનાં ખેતરો વેચાય નહિ; કેમ કે તે તેઓનું કાયમનું વતન છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 પરંતુ લેવી પોતાના નગરોની આસપાસ આવેલી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 લેવી પોતાના નગરોની આસપાસ આવેલી સહિયારી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે અને તેના પર અન્ય કોઈનો હક રહે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 25:34
7 Iomraidhean Croise  

આરોનના વંશજોને અપાયેલાં નગરો કે એ નગરોના ગૌચરોમાં વસતા યજ્ઞકારોમાં પણ યજ્ઞકાર કુટુંબના સર્વ પુરુષોને અને લેવીના ગોત્રોની વંશાવળીમાં નોંધાયેલ પ્રત્યેકને ખોરાક વહેંચી આપનાર માણસો હતા.


લેવીઓને પણ યજ્ઞકારોના ભાગથી દક્ષિણે એક વિશેષ ભાગ મળે. એ પૂર્વપશ્ર્વિમ સાડાબાર કિલોમીટર અને ઉત્તરદક્ષિણ પાંચ કિલોમીટર હશે.


પ્રભુને અર્પિત ભાગ સૌથી ઉત્તમ હશે અને તેનો કોઈપણ અંશ વેચી શકાશે નહિ, બદલામાં આપી શકાશે નહિ કે એમાંથી કોઈ ભાગ અલગ કરી શકાશે નહિ. એ પવિત્ર છે અને પ્રભુની માલિકીનો છે.


“તમારે જમીનનું કાયમી ધોરણે વેચાણ કરવું નહિ. કારણ, જમીન તમારી નહિ, પણ મારી છે. તમે તો ફક્ત પરદેશીઓની માફક તેનો ઉપયોગ કરનારા છો.


જો કોઈ લેવી નગરમાંનું પોતાનું મકાન વેચી દે અને પાછું ન ખરીદે તો ઋણમુક્તિના વર્ષમાં તે તેને પાછું મળે. કારણ, લેવીઓનાં નગરમાંનાં તેમનાં મકાન તે તો ઇઝરાયલીઓ મધ્યેની તેમની કાયમી મિલક્ત છે.


Lean sinn:

Sanasan


Sanasan