લેવીય 20:20 - પવિત્ર બાઇબલ C.L.20 જો કોઈ કાકીની સાથે સમાગમ કરે તો તેણે ક્કાને કલંક લગાડયું છે. તેમને સજા થવી જ જોઈએ. તેઓ જીવનપર્યંત નિ:સંતાન રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને જો કોઈ પુરુષ પોતાની કાકીની સાથે વ્યભિચાર કરે, તો તેણે પોતાના કાકાની લાજ લીધી કહેવાય; તેઓનું પાપ તેઓને માથે. તેઓ નિ:સંતાન મરશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 જો કોઈ માણસ પોતાના કાકાની પત્ની સાથે સૂઈ જાય, તો તે પોતાના કાકાને કલંક લગાડે છે. એ બન્નેને તેઓના પાપની સજા થવી જોઈએ. તેઓ નિઃસંતાન અવસાન પામશે. Faic an caibideilપવિત્ર બાઈબલ20 “જો કોઈ માંણસ પોતાની કાકી સાથે કુકર્મ કરે તો તે પોતાના કાકાને કલંક લગાડે છે. એ બંનેને તેમનાં પાપની સજા થવી જ જોઈએ. તેઓ નિઃસંતાન અવસાન પામશે. Faic an caibideil |