Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 20:12 - પવિત્ર બાઇબલ C.L.

12 જો કોઈ પોતાની પુત્રવધૂ સાથે સમાગમ કરે તો તે બન્‍નેને મારી નાખવાં. તેમણે અજુગતું કાર્ય કર્યું છે. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુની સાથે વ્યભિચાર કરે, તો તે બન્‍ને નક્કી માર્યા જાય; તેઓએ અસ્વાભાવિક કૃત્ય કર્યું છે; તેમનું લોહી તેમને માથે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કોઈ પુરુષ જો પોતાની પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે બન્નેને મૃત્યુદંડ આપવો. તેઓએ અસ્વાભાવિક કાર્ય કર્યું છે. તેઓનો દોષ મૃત્યુને પાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુ સાથે વ્યભિચાર કરે, તો તે બંનેને મૃત્યુદંડ આપવો. તેમણે અગમ્યગમન કર્યુ હોવાથી પોતાના મોત માંટે તેઓ પોતે જ જવાબદાર ગણાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 20:12
6 Iomraidhean Croise  

યહૂદાએ રસ્તાની બાજુએ તેની પાસે જઈને તેને પૂછયું, “ચાલ, મને તારી સાથે સૂવા દે.” કારણ, તે જાણતો નહોતો કે એ તેની પુત્રવધૂ છે.


યહૂદાએ પૂછયું, “જામીનગીરી તરીકે હું શું આપું?” તેણે કહ્યું, “તમારી મુદ્રા, તમારો અછોડો અને તમારા હાથમાંની લાકડી.” તેથી યહૂદાએ એ વસ્તુઓ તેને આપી અને તેની સાથે સમાગમ કર્યો અને તેથી તે ગર્ભવતી થઈ.


પોતે કરેલી ચોરીને બદલે તેણે દંડ ચૂકવવો. એ ચૂકવવા તેની પાસે કંઈ ન હોય તો ચોરીનો દંડ ભરવા માટે તેણે પોતાને દાસ તરીકે વેચવો. જો ચોરી કરેલ બળદ અથવા ઘેટું જીવતાં મળે તો એકના બદલામાં બે પ્રાણી પાછાં આપવાં. “જો કોઈ ચોર ઘરમાં રાત્રે ખાતર પાડતાં પકડાઈ જાય અને માર મારતાં મરી જાય તો તેને મારી નાખનાર તેના ખૂન માટે જવાબદાર નથી. પરંતુ સૂર્યોદય પછી દિવસ દરમ્યાન એવું બને તો મારનાર વ્યક્તિ ખૂન માટે જવાબદાર છે.


તમારે તમારી પુત્રવધુ સાથે સમાગમ કરવો નહિ; એ તો તમારા પુત્રની પત્ની છે; તેની આબરુ લેવી નહિ.


કોઈ પુરુષ કે સ્ત્રીએ કોઈ પ્રાણી સાથે સમાગમ કરવો નહિ; એ તો વિકૃતિ છે અને તે તમને વિધિગત રીતે અશુદ્ધ બનાવશે.


‘પોતાની સાસુ સાથે સમાગમ કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


Lean sinn:

Sanasan


Sanasan