લેવીય 17:2 - પવિત્ર બાઇબલ C.L.2 “આરોન, તેના પુત્રો અને ઇઝરાયલી લોકોને કહે કે મેં પ્રભુએ આ આજ્ઞાઓ ફરમાવી છે: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “હારુનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયલી લોકોને એમ કહે કે, જે આજ્ઞા યહોવાએ ફરમાવી છે તે આ છે: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “તું હારુનને, તેના પુત્રોને તેમ જ બધા ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે, યહોવાહે જે આજ્ઞા આપી છે તે તેઓને કહે, Faic an caibideilપવિત્ર બાઈબલ2 “તું હારુનને તેના પુત્રોને તેમજ બધા ઇસ્રાએલીઓને આ પ્રમાંણે જણાવ: યહોવાએ આ મુજબ જણાવ્યું છે. Faic an caibideil |