Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 15:32 - પવિત્ર બાઇબલ C.L.

32-33 સ્રાવવાળા અને વીર્યસ્રાવવાળા પુરુષ માટે તથા સ્ત્રીના ઋતુસ્રાવ માટે અને ઋતુસ્રાવ દરમ્યાન સ્ત્રી સાથે સમાગમ કરનાર પુરુષ માટે આ નિયમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 સ્‍ત્રાવવાળાને માટે, તથા જે પોતાનું વીર્ય ઝરવાથી અશુદ્ધ થયો હોય તેને માટે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 15:32
13 Iomraidhean Croise  

મંદિરનો નિયમ આ છે: પહાડના શિખર પરના મંદિરની ચારે તરફનો બધો ભૂમિવિસ્તાર અતિ પવિત્ર છે.”


“તેથી પ્રાણીઓ અને પક્ષીઓ, જળચર અને જમીન પર પેટે ચાલનાર બધા જ જીવો સંબંધી આ નિયમ છે.


“ઊન કે અળસીરેસાનાં કપડાંના તાણાવાણા પર કે ચામડાંની વસ્તુ પર ફૂગ લાગે તે અંગેનો આ નિયમ છે. તે પ્રમાણે વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવામાં આવે.”


“જો કોઈ માણસ રક્તપિત્તમાંથી સાજો થાય તો તેના શુદ્ધિકરણ માટે આ વિધિ છે. શુદ્ધિકરણને દિવસે એ માણસને યજ્ઞકાર પાસે લાવવો.


જો કોઈ વ્યક્તિ રક્તપિત્તમાંથી શુદ્ધિકરણ માટે નક્કી કરેલ બલિદાન ચડાવવાને સમર્થ ન હોય તેને માટે આ નિયમ છે.”


“બધી જાતના ચામડીના રોગને માટે આ નિયમો છે;


“જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય તો તેણે આખે શરીરે સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


પ્રભુએ મોશેને ઇઝરાયલના લોકને અશુદ્ધતા અંગે ચેતવણી આપવા કહ્યું, જેથી તેઓ મધ્યે આવેલા મુલાકાતમંડપને તેઓ અશુદ્ધ ન કરે. કારણ, જો એમ થાય તો તેઓ માર્યા જાય.


“જો કોઈ માણસ તંબૂમાં મરી જાય તો તે માટે આ નિયમ છે: જો કોઈ તે સમયે તંબૂમાં હોય તથા તે પછી જે કોઈ તે તંબૂમાં જાય તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


“પતિના સંશયને લગતો આ નિયમ છે: જ્યારે પત્ની પતિના અધિકાર તળે હોવા છતાં વંઠી જઈને પોતાની જાતને ભ્રષ્ટ કરે,


“નાઝીરીવ્રતની સમાપ્તિ માટે નીચેનો વિધિ કરવામાં આવે: તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ જવું.


Lean sinn:

Sanasan


Sanasan