લેવીય 14:2 - પવિત્ર બાઇબલ C.L.2 “જો કોઈ માણસ રક્તપિત્તમાંથી સાજો થાય તો તેના શુદ્ધિકરણ માટે આ વિધિ છે. શુદ્ધિકરણને દિવસે એ માણસને યજ્ઞકાર પાસે લાવવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “કોઢિના શુદ્ધિકરણને દિવસે તેના વિષે આ નિયમ થાય:એટલે તેને યાજક પાસે લાવવો, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “જે કોઈ કુષ્ટરોગથી મુક્ત થયો હોય તેની શુદ્ધિકરણનો નિયમ આ પ્રમાણે છે. તેને યાજક પાસે લાવવો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 “જે કોઈ કોઢમાંથી મુક્ત થયા છે તેઓની શુદ્ધિની વિધિ આ પ્રમાંણે છે. Faic an caibideil |