Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “તમે ઇઝરાયલી લોકોને આ પ્રમાણે જણાવો: જમીન પરનાં પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો છો:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકોને એમ કહો કે, પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓમાંથી જે પ્રાણીઓ તમારે ખાવાં તે આ છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “ઇઝરાયલી લોકોને કહે, ‘પૃથ્વી પરનાં સર્વ પશુઓમાંથી જે પશુઓ તમારે ખાવા માટે ઉપયોગમાં લેવા તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “તમે ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે જણાવો: તમે પૃથ્વી પરનાં પ્રાણીઓમાંથી આટલાં જમવા માંટે ઉપયોગમાં લઈ શકો:

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:2
22 Iomraidhean Croise  

પણ મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, મેં મારી જાતને કદી વટલાવી નથી, બચપણથી આજ સુધી મેં કુદરતી રીતે મરેલું કે કોઈ જંગલી પશુએ મારી નાંખેલા પ્રાણીનું માંસ ખાધું નથી, નિષિદ્ધ ઠરાવાયેલ કોઈ ખોરાક મેં કદી મોંમાં નાખ્યો નથી.”


પણ દાનિયેલે પોતાના મનમાં નિશ્ર્વય કર્યો કે રાજાનું ભોજન કે તેનો દ્રાક્ષાસવ લઈને હું મારી જાતને ભ્રષ્ટ કરીશ નહિ. તેથી તેણે આશ્પનાઝની મદદ માગી.


પ્રભુએ મોશે અને આરોનને કહ્યું,


તમારે તેમનું માંસ ખાવું નહિ કે તેમનાં શબનો સ્પર્શ કરવો નહિ.


“તમારે નીચેનાં પક્ષીઓ ખાવાં નહિ; કારણ, તે અશુદ્ધ છે: ગરુડ, ફરસ, અજના, સમડી, બધી જાતના બાજ, બધી જાતના કાગડા, શાહમૃગ, ચીબરી, શાખાફ, બધી જાતના શકરા, બદામી ધુવડ, કરઢોક, ધુવડ, રાજહંસ, ઢીંચ, બગલો, ગીધ, બધી જાતનાં બતક, લક્કડખોદ, ચામાચીડિયું.


પરંતુ જેઓ કૂદકા મારે છે તે અપવાદ છે: તમારે તીડ, તમરાં અને તીતીઘોડા ખાવાં.


“પેટ ઘસડીને ચાલનાર પ્રાણીઓ અશુદ્ધ છે: નોળિયો, છછુંદર, ઊંદર અને ઘરોળી.


તમે ફાટવાળી ખરીવાળાં અને વાગોળતાં પ્રાણીઓ ખાઈ શકો છો.


આવા માટલાનું પાણી ખોરાક પર રેડવામાં આવે તો તે અશુદ્ધ ગણાય અને તે પાત્રનું પીણું પણ અશુદ્ધ ગણાય.


“જો કોઈ ખાવાલાયક પ્રાણી મૃત્યુ પામે તો તેના શબનો સ્પર્શ કરનાર સાંજ સુધી અશુદ્ધ ગણાય.


પણ જે પ્રાણીની ફક્ત ખરી ફાટવાળી હોય કે ફક્ત વાગોળતાં હોય તે તમારે ખાવાં નહિ; જેમ કે ઊંટ તે વાગોળે છે, પણ તેની ખરી ફાટેલી નથી; તેથી તે અશુદ્ધ છે.


“જળચર પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો છો. પાણીના બધાં પર અને ભીંગડાવાળાં પ્રાણીઓ ખાઈ શકાય.


માણસના મુખમાં જે જાય છે તે નહિ, પણ તેમાંથી જે બહાર નીકળે છે તે જ તેને અશુદ્ધ બનાવે છે.


ભિન્‍નભિન્‍ન પ્રકારનું વિચિત્ર શિક્ષણ તમને સારા માર્ગોમાંથી દૂર ન લઈ જાય માટે સાવચેત રહો. ખોરાક સંબંધીના નિયમોને આધીન રહેવાથી નહિ, પણ આપણા આત્માઓ ઈશ્વરની કૃપા દ્વારા દૃઢ બને તે સારું છે. કારણ, ખોરાક સંબંધીના આ નિયમો પાળનારાઓને કશો જ લાભ થયો નથી.


તેમનો સંબંધ ફક્ત ખોરાક, પીણાં અને જુદા જુદા પ્રકારના શુદ્ધિકરણના રીતરિવાજો સાથે જ છે. ઈશ્વર નવી વ્યવસ્થાની સ્થાપના કરે ત્યાં સુધી જ આ સર્વ બાહ્ય નિયમો લાગુ પડતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan