લેવીય 10:8 - પવિત્ર બાઇબલ C.L.8-9 પ્રભુએ આરોનને કહ્યું, “તારે કે તારા પુત્રોએ દ્રાક્ષાસવ કે મદ્યપાન કરીને મારા મુલાકાતમંડપમાં પ્રવેશ કરવો નહિ, નહિ તો તમે માર્યા જશો. વંશપરંપરા તમારે માટે આ કાયમી નિયમ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને યહોવાએ હારુનને કહ્યું, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહોવાહે હારુનને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઈબલ8 યહોવાએ હારુનને આજ્ઞા કરી, Faic an caibideil |