યર્મિયાનો વિલાપ 4:10 - પવિત્ર બાઇબલ C.L.10 મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાનાં બાળકોને બાફ્યાં છે! મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યાં છે, મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 મારી પ્રજા પર એવી આફત ઊતરી આવી કે કોમળ હૃદયની સ્ત્રીઓએ પોતાના પેટનાં છોકરાંને પોતાના હાથે રાંધીને ખાવા પડ્યાં. Faic an caibideil |