યર્મિયાનો વિલાપ 3:56 - પવિત્ર બાઇબલ C.L.56 મારો પોકાર સાંભળવા મેં તમને બૂમ પાડી, ત્યારે તમે તે સાંભળ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)56 તમે મારો અવાજ સાંભળ્યો; હું હાંફીને બૂમ પાડું, ત્યારે તમે તમારો કાન બંધ ન કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201956 જ્યારે મેં કહ્યું, ત્યારે તમે મારું સાંભળ્યું, “હું મદદ માટે હાંક મારું, ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો.” Faic an caibideilપવિત્ર બાઈબલ56 હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો. Faic an caibideil |