Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 3:28 - પવિત્ર બાઇબલ C.L.

28 આપણે સહન કરવાનું આવે ત્યારે એકાંતમાં શાંત બેસી રહેવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પ્રભુએ તેના પર [ઝૂંસરી] મૂકી છે, માટે તે એકાંતમાં બેસીને છાનો રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 જ્યારે યહોવા તેના પર ઝૂંસરી મૂકે છે, તેથી તેણે એકલા શાંત બેસવું જોઇએ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 3:28
7 Iomraidhean Croise  

“આજે પણ મારી ફરિયાદ વિદ્રોહભરી છે; કારણ, હું કણસું છું તો પણ તે મને કચડે છે.


હું જાગ્યા જ કરું છું; અને છત પરની એક્કી ચકલી જેવો બની ગયો છું.


તમે મોકલેલી મહામારી મારાથી દૂર કરો; હું તો તમારા પ્રહારોથી મરણતોલ થઈ ગયો છું.


હું મૌન રહ્યો અને મારું મુખ પણ ઉઘાડયું નહિ; કારણ, તમે જ મને દુ:ખી કર્યો છે.


આનંદકિલ્લોલ કરતી ટોળકી સાથે હું મજા માણવા બેઠો નથી, હું તો એકલો જ બેઠો; કારણ, તમે મને તમારા હાથથી જકડી રાખ્યો, અને તેમના પ્રત્યેના તમારા રોષે ભરાયો હતો.


યરુશાલેમના વૃદ્ધો જમીન પર મૂંગે મોંએ બેઠા છે. તેમણે પોતાના માથા પર ધૂળ નાખી છે અને શરીર પર તાટ વીંટાળ્યું છે. યુવતીઓએ પોતાનાં માથાં જમીન સુધી ઢાળી દીધાં છે.


એવી ધીરજ ધરવામાં યુવાવસ્થા દરમ્યાન શિક્ષણની ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.


Lean sinn:

Sanasan


Sanasan