યહોશુઆ 9:2 - પવિત્ર બાઇબલ C.L.2 તે સૌએ એકત્ર થઈને યહોશુઆ અને ઇઝરાયલીઓ સામે યુદ્ધ કરવા પોતાનાં લશ્કરો સાબદાં કર્યાં: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેઓ એકસંપ કરીને યહોશુઆની સામે ને ઇઝરાયલી લોકોની સામે યુદ્ધ કરવા ભેગા થયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 એક મતે યહોશુઆ અને ઇઝરાયલ વિરુદ્ધ લડાઈ કરવા એકત્ર થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ2 યહોશુઆ અને ઇસ્રાએલીઓ સામે લડવાના એક લક્ષ્ય સાથે આ બધા રાજાઓ મળી ગયાં. Faic an caibideil |