યહોશુઆ 7:4 - પવિત્ર બાઇબલ C.L.4 તેથી આય પર હુમલો કરવા આશરે ત્રણેક હજાર પુરુષો ગયા; પરંતુ આયના માણસો આગળ તેમણે પીછેહઠ કરવી પડી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને લોકોમાંથી આશરે ત્રણ હજાર પુરુષો ત્યાં ગયા; પણ આયના માણસોની આગળથી તેઓ નાઠા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 માટે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો ગયા, પણ આયના માણસોએ તેઓને નસાડ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ4 આથી આશરે 3,000 ઇસ્રાએલી પુરુષોને આય નગર ઉપર હુમલો કરવા મોકલવામાં આવ્યા; પણ આયના લોકોએ તેમને ઘોર પરાજય આપ્યો. Faic an caibideil |