યહોશુઆ 6:27 - પવિત્ર બાઇબલ C.L.27 આમ, પ્રભુ યહોશુઆની સાથે હતા, અને આખા દેશમાં તેની કીર્તિ ફેલાઈ ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 એ પ્રમાણે યહોવા યહોશુઆની સાથે રહ્યા હતા. અને તે આખા દેશમાં તેની કીર્તિ ફેલાઈ ગઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 આ રીતે યહોવાહ યહોશુઆ સાથે રહ્યા હતા. તેની કીર્તિ આખા દેશમાં ફેલાઈ ગઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ27 એ પ્રમાંણે યહોવા યહોશુઆની સાથે હતા, અને તેના નામની કીર્તિ આખા દેશમાં પ્રસરી ગઈ. Faic an caibideil |