Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:14 - પવિત્ર બાઇબલ C.L.

14 આ બીજે દિવસે પણ તેમણે શહેરની ચારેબાજુ ફરીવાર કૂચ કરી અને પછી છાવણીમાં પાછા ફર્યા. તેમણે છ દિવસ એમ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને બીજે દિવસે તેઓ નગરની એક વાર પ્રદક્ષિણા કરીને છાવણીમાં પાછા આવ્યા. એ પ્રમાણે તેઓએ છ દિવસ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 બીજે દિવસે તેઓએ નગરની ચોતરફ એકવાર પ્રદક્ષિણા કરી અને પાછા છાવણીમાં આવ્યા. આમ તેઓએ છ દિવસ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 બીજા દિવસે ફરીથી તેમણે નગરની એક વાર પ્રદક્ષિણા કરી અને પાછા છાવણીમાં આવી ગયા. તેઓએ આ પ્રમાંણે છ દિવસ સુધી કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:14
4 Iomraidhean Croise  

આમ, તેણે પ્રભુની કરારપેટીને શહેરની ચારે બાજુ એકવાર ફેરવી. પછી તેમણે છાવણીમાં પાછા આવીને ત્યાં રાત ગાળી.


તેમણે આગલા દિવસની જેમજ કૂચ કરી: સૌ પ્રથમ અગ્ર રક્ષકદળ, પછી સાત રણશિંગડાં વગાડનાર સાત યજ્ઞકારો, તે પછી પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો અને છેલ્લે, અનુગામી રક્ષકદળ. એ બધો સમય રણશિંગડાં વાગ્યા કરતાં હતાં.


સાતમે દિવસે તેમણે સવારે ઊઠીને એ જ પ્રમાણે શહેરની ચારેબાજુ સાતવાર કૂચ કરી. માત્ર આ જ દિવસે તેમણે કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરી.


તારે અને તારા સર્વ સૈનિકોએ છ દિવસ સુધી દરરોજ કૂચ કરતાં કરતાં શહેરની એકવાર પ્રદક્ષિણા કરવી.


Lean sinn:

Sanasan


Sanasan