યહોશુઆ 6:11 - પવિત્ર બાઇબલ C.L.11 આમ, તેણે પ્રભુની કરારપેટીને શહેરની ચારે બાજુ એકવાર ફેરવી. પછી તેમણે છાવણીમાં પાછા આવીને ત્યાં રાત ગાળી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એ પ્રમાણે તેણે યહોવાના કોશને પહેલી વાર નગરની આસપાસ ફેરવીને તેની પ્રદક્ષિણા કરાવી; અને તેઓ છાવણીમાં આવીને છાવણીમાં રહ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેણે યહોવાહનાં કરારકોશને તે દિવસે નગરની ચોતરફ એકવાર ફેરવ્યો. પછી તેઓએ છાવણીમાં પ્રવેશ કર્યો અને તે રાતે તેઓ છાવણીમાં જ રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ11 એ પ્રમાંણે તેણે યહોવાનો પવિત્રકોશ લીધો અને પહેલી વાર શહેરની ફરતે પ્રદક્ષિણા કર્યા પછી તેઓ પોતાની છાવણીમાં પાછા ફર્યા અને રાતના ત્યાં આરામ કર્યો. Faic an caibideil |