યહોશુઆ 3:12 - પવિત્ર બાઇબલ C.L.12 હવે ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી એક એમ બાર માણસો પસંદ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 માટે હવે તમે તમારે માટે પ્રત્યેક કુળમાંથી અકેક માણસ એ પ્રમાણે ઇઝરાયલનાં કુળમાંથી બાર માણસો લો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 હવે તમે ઇઝરાયલના દરેક કુળમાંથી એક પ્રમાણે બાર માણસ પસંદ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 હવે ઇસ્રાએલના બાર કુળસમૂહોમાંથી દરેકમાંથી એક એક આગેવાન ચૂંટી કાઢો. Faic an caibideil |