યહોશુઆ 24:30 - પવિત્ર બાઇબલ C.L.30 તેમણે તેને એફ્રાઈમના પહાડી પ્રદેશના તિમ્નાથ સેરામાં ગાઆશ પર્વતની ઉત્તરે આવેલા તેના પોતાના પ્રદેશમાં દફનાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને તેના વતનની હદમાં એફ્રાઈમના પહાડી પ્રદેશમાં જે તિમ્નાથ-સેરા છે તેમાં, ગઆશ ડુંગરની ઉત્તરમાં, તેઓએ તેને દાટ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 તેઓએ તેના વતનની હદમાં, ગાઆશ પર્વતની ઉત્તરે, એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાં, જે તિમ્નાથ-સેરા છે, તેમાં તેને દફ્નાવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ30 તેને ગાઆશ પર્વતના ઉત્તરે, એફ્રાઈમના પર્વતીય દેશમાં આવેલી તિમ્નાથ-સેરાહમાં દફનાવવામાં આવ્યો. તેને પોતાની ભૂમિમાં દફનાવ્યો. Faic an caibideil |