યહોશુઆ 22:21 - પવિત્ર બાઇબલ C.L.21 રૂબેન, ગાદ અને મનાશ્શાનાં કુળના લોકોએ પશ્ર્વિમ તરફનાં કુળોનાં ગોત્રોના આગેવાનોને જવાબ આપ્યો: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 ત્યારે રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તથા મનાશ્શાના અર્ધકુળે ઇઝરાયલના હજારોના વડીલોને ઉત્તર આપ્યો, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ત્યારે રુબેનના કુળે, ગાદના કુળે તથા મનાશ્શાના અર્ધકુળે ઇઝરાયલના કુટુંબનાં આગેવાનોને જવાબ આપતા કહ્યું: Faic an caibideilપવિત્ર બાઈબલ21 રૂબેનના, ગાદના અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોએ ઇસ્રાએલી કુટુંબોના વડાઓને જવાબ આપ્યો, Faic an caibideil |