Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેણે તેમને કહ્યું, “પ્રભુના સેવક મોશેએ તમને આપેલી બધી આજ્ઞાઓનું તમે પૂરું પાલન કર્યું છે; તમે મારી આજ્ઞાઓનું પણ અક્ષરસ: પાલન કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેઓને કહ્યું, “યહોવાના સેવક મૂસાએ જે આ તમને આપી હતી તે સર્વ તમે પાળી છે ને જે આજ્ઞાઓ મેં તમને આપી તે સર્વ તમે શબ્દેશબ્દ પાળી છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે તેઓને કહ્યું, “યહોવાહનાં સેવક મૂસાએ જે આજ્ઞા તમને આપી હતી, તે સર્વ તમે પાળી છે; જે સર્વ આજ્ઞા મેં તમને આપી, તે તમે પાળી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અને તેણે તેઓને કહ્યું, “યહોવાના સેવક મૂસાએ તમને જે આજ્ઞાઓ કરી હતી તે બધી જ તમે પાળી છે અને માંરા તમાંમ આદેશોનું પણ તમે પાલન કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:2
4 Iomraidhean Croise  

આ બધા સમય દરમ્યાન તમે ક્યારેય તમારા સાથી ઇઝરાયલીઓને તજી દીધા નથી. પણ તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે તમે કાળજીપૂર્વક તમારી ફરજ બજાવી છે.


Lean sinn:

Sanasan


Sanasan