Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:7 - પવિત્ર બાઇબલ C.L.

7 મરારી ગોત્રનાં કુટુંબોને રૂબેન, ગાદ અને ઝબુલૂનના કુળપ્રદેશોમાંથી બાર નગરો ફાળવવામાં આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મરારીના પુત્રોને ભાગે, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના કુળમાંથી ને ગાદના કુળમાંથી ને ઝબુલોનના કુળમાંથી બાર નગરો આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મરારીના કુટુંબના લોકોને રૂબેન, ગાદ અને ઝબુલોનની ટોળીઓની માંલિકીની ભૂમિમાંથી બાર શહેરો આપવામાં આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:7
8 Iomraidhean Croise  

ગેર્શોનના ગોત્રને તેમણે ઇસ્સાખાર, આશેર, નાફતાલીના કુળપ્રદેશોમાં અને પૂર્વ મનાશ્શાના બાશાનમાં તેર ગામો કુટુંબવાર આપ્યાં.


એ જ પ્રમાણે રૂબેન, ગાદ અને ઝબુલૂનના કુળપ્રદેશોમાં બાર ગામો મરારીના ગોત્રને કુટુંબવાર આપ્યાં.


મરારીના પુત્રો: માહલી અને મુશી. આ લેવીકુળનાં ગોત્રો અને તેમના વંશજો હતા.


ગેર્શોમના ગોત્રને ઇસ્સાખાર, આશેર, નાફતાલી અને પૂર્વ મનાશ્શાના કુળપ્રદેશોમાંથી તેર નગરો ફાળવવામાં આવ્યાં.


ઇઝરાયલી લોકોએ પાસા નાખીને પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા અનુસાર એ નગરો અને તેમનાં ગોચર ફાળવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan