Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:35 - પવિત્ર બાઇબલ C.L.

35 દિમ્ના અને નાહતા તેમનાં ગોચર સહિત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 દિમ્નાને તેનાં ગૌચર, નાહલા ને તેનાં ગૌચર:એ ચાર નગરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 દિમ્ના તેનાં ગૌચર સહિત, નાહલાલ તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો આપવામાં આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 દિમ્નાહ અને નાહલાહ એ ચાર નગરો ગૌચરો સહિત પ્રાપ્ત થયા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:35
3 Iomraidhean Croise  

તેમાં કાટ્ટાથ, નાહાલાલ, શિમ્રોન અને બેથલેહેમ હતાં. તે પ્રદેશમાં આસપાસનાં ગામો સહિતનાં બાર નગરો હતાં.


લેવીના વંશના બાકીનાને એટલે મરારી ગોત્રને ઝબુલૂનના કુળપ્રદેશમાંથી ચાર નગરો મળ્યાં: યોકનઆમ, ર્ક્તા,


તેમને રૂબેનના કુળપ્રદેશમાંથી ચાર નગરો મળ્યા: બેસેર, યાહાઝ,


Lean sinn:

Sanasan


Sanasan