Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:22 - પવિત્ર બાઇબલ C.L.

22 કિબ્સાઈમ, અને બેથ-હોરોન તેમનાં ગૌચર સહિત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને કિબ્સાઈમ ને તેનાં ગૌચર, તથા બેથ-હોરોન ને તેનાં ગૌચર:એ ચાર નગરો તેઓને આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કિબ્સાઈમ તેનાં ગૌચર સહિત તથા બેથ-હોરોન તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો તેઓને આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 કિબ્સાઈમ અને બેથ-હોરોન: ગૌચરો સહિત ચાર શહેરો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:22
8 Iomraidhean Croise  

વળી, શલોમોને તેને ફરીથી બંધાવ્યું.) શલોમોને વેઠિયાઓ પાસે નીચાણનું બેથહોરોન,


યોકમામ, બેથ-હારોન,


અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો.


ત્યાંથી પછી તે પશ્ર્વિમ તરફ યાફલેટીઓના વિસ્તાર તરફ છેક બેથ-હોરોનના નીચાણના વિસ્તાર સુધી ગઈ. તે સીમા ત્યાંથી ગેઝેર સુધી પહોંચી અને ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થઈ.


એફ્રાઈમ કુળનાં ગોત્રોને મળેલો પ્રદેશ આ પ્રમાણે હતો: તેમની સરહદ અટારોથ-અદ્દાર પૂર્વ તરફ ઉપલા બેથ-હેરોન સુધી જતી હતી,


તેમને ચાર નગરો આપવામાં આવ્યાં: એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલું શખેમ (આશ્રય નગરોમાંનું એક) તેના ગોચર સહિત, ગેમેર,


દાનના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો આપવામાં આવ્યાં: એલ્તકે, ગિબ્નથોન,


Lean sinn:

Sanasan


Sanasan