Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 19:7 - પવિત્ર બાઇબલ C.L.

7 વળી, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એ ચાર નગરો પણ તેમનાં ગામો સહિત હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 આઈન, રિમ્મોન તથા એથેર તથા આશાન; ચાર નગરો તેઓનાં ગામો સહિત:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 સિમયોન પાસે આઈન, રિમ્મોન, એથેર, તથા આશાન હતાં. તેઓના ગામો સહિત આ કુલ ચાર નગરો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તદુપરાંત, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એમ ગામો સહિત ચાર શહેરો પણ એમાં આવતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 19:7
7 Iomraidhean Croise  

તેઓ એટામ, આઇન, રિમ્મોન, તોખેન અને આશાન એ બીજાં પાંચ સ્થળોમાં રહેતા હતા,


લબાઓથ, શિલ્હીમ, આયિન, રિમ્મોન. આ સર્વ નગરો તેમનાં ગામો સહિત એકંદરે ઓગણત્રીસ હતાં.


લિબ્ના, એથેર, આશાન;


આસપાસનાં ગામો સહિતનાં એ તેર નગરો હતાં.


દક્ષિણે છેક બાઆલાથ-બેર (એટલે રામા) સુધી એ નગરોની આસપાસનાં ગામોનો એમાં સમાવેશ થતો હતો. શિમયોનના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલો એ પ્રદેશ હતો.


અને હેબ્રોન એ સર્વ જગ્યાઓમાં જેમને ત્યાં દાવિદ અને તેના માણસોએ આશરો લીધો હતો તે બધા માણસોને ભેટ મોકલી આપી.


Lean sinn:

Sanasan


Sanasan