Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 19:22 - પવિત્ર બાઇબલ C.L.

22 એમની સીમા તાબોર, શાહસુમા અને બેથશેમેશને અડકીને યર્દન નદી આગળ પૂરી થઈ. એમાં આસપાસનાં ગામો સહિતનાં સોળ નગરો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તે સીમા તાબોર ને શાહસુમા ને બેથ-શેમેશ સુધી પહોંચી; અને તેઓની સીમાનો છેડો યર્દનની પાસે હતો; સોળ નગરો તેઓનાં ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેઓની સીમા તાબોર, શાહસુમા, બેથ-શેમેશ થઈને યર્દન સુધી પહોંચી. તેઓનાં ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 એની સરહદ તાબોર, શાહસુમાંહ, અને બેથશેમેશને અડતી હતી અને યર્દન આગળ પૂરી થતી હતી, એમાં ગામો સહિત 16 નગરોનો સમાંવેશ થતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 19:22
14 Iomraidhean Croise  

બેન-દેકેર: માકાશ, શાઆલ્બીમ, બેથ-શેમેશ તથા એલોન બેથ-હાનાન નગરો.


ગેર્શોનના ગોત્રને તેમણે ઇસ્સાખાર, આશેર, નાફતાલીના કુળપ્રદેશોમાં અને પૂર્વ મનાશ્શાના બાશાનમાં તેર ગામો કુટુંબવાર આપ્યાં.


મરારીના ગોત્રનાં બાકીનાં કુટુંબોને નીચેનાં નગરો તેમનાં ગૌચર સહિત આપ્યાં: ઝબુલૂનના કુળપ્રદેશમાં યોકનીમ, ર્ક્તા, રિમ્મોન અને તાબોર.


તમે જ ઉત્તર અને દક્ષિણને ઉત્પન્‍ન કર્યાં છે; તાબોર તથા હેર્મોન પર્વત તમારા નામનો જયજયકાર કરે છે.


જેમનું નામ સેનાધિપતિ યાહવે છે, જે રાજાધિરાજ છે તે કહે છે. “મારા જીવના સમ, તમારા પર આક્રમણ કરનાર નક્કી આવશે; તે તો ડુંગરોમાં તાબોર પર્વત જેવો, અને સમુદ્રની નિકટ આવેલા ઊંચા ર્કામેલ પર્વત જેવો અનન્ય છે.


સારીદની બીજી તરફ એ સીમા પૂર્વમાં કિસ્લોથ-તાબોર, ત્યાંથી દાબરાથ અને આગળ યાફિયા સુધી પહોંચી.


રેમેથ, એન-ગાન્‍નીમ, એન-હાદ્દા અને બેથ-પાસ્સેસ નગરો હતાં.


ઇસ્સાખારના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલાં એ પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં.


યિરસોન, મિગ્દાલએલ, હોરેમ, બેથ-અનાથ, બેથ-શેમેથ.


આયિન, યૂટ્ટા અને બેથ-શેમેશ. યહૂદિયા અને શિમયોનના કુળપ્રદેશોમાંથી એ નવ નગરો તેમનાં ગોચર સહિત ફાળવવામાં આવ્યાં.


સીસરાને ખબર મળી કે અબિનોઆમના પુત્ર બારાકે તાબોર પર્વત પર પડાવ નાખ્યો છે.


એક દિવસે તેણે નાફતાલીના કુળપ્રદેશમાં આવેલા કેદેશ નગરમાંથી અબિનોઆમના પુત્ર બારાકને બોલાવડાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ તને આવી આજ્ઞા ફરમાવી છે: “નાફતાલી અને ઝબુલૂનનાં કુળોમાંથી દસ હજાર માણસોને તારી સાથે લઈને તાબોર પર્વત જા.


Lean sinn:

Sanasan


Sanasan