Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 19:18 - પવિત્ર બાઇબલ C.L.

18 એમના વિસ્તારમાં યિભએલ, કસુલ્લોથ, શૂનેમ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તેઓની સીમા [આ નગરો] સુધી આવેલી છે: એટલે યિઝ્રેલ તથા કસુલ્‍લોથ તથા શૂનમ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેઓના પ્રદેશમાં યિઝ્રએલ, કસુલ્લોથ તથા શૂનેમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 એના પ્રદેશમાં યિજાએલ, કસુલ્લોથ, શૂનેમ,

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 19:18
17 Iomraidhean Croise  

ત્યાં આબ્નેરે ઇશબોશેથને ગિલ્યાદ, આશેર, યિભયેલ, એફ્રાઈમ અને બિન્યામીનના પ્રદેશો પર એટલે આખા ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.


સમગ્ર ઇઝરાયલમાં સુંદર યુવતીની શોધ કરવામાં આવી અને તેમને શૂનેમમાંથી અબિશાગ નામની એવી યુવતી મળી આવી. તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા.


બાથશેબાએ પૂછયું, “શી વિનંતી છે?” તેણે જવાબ આપ્યો, “તમે શલોમોન રાજાને વાત કરો કે તે મને શૂનેમની યુવતી અબિશાગ સાથે લગ્ન કરવા દે. હું જાણું છું કે શલોમોન તમને ના નહિ પાડે.”


તેણે કહ્યું, “તારા ભાઈ અદોનિયાને શૂનેમની અબિશાગ સાથે લગ્ન કરવા દે.”


યિઝ્રએલમાં આહાબ રાજાના મહેલ પાસે નાબાથ નામે એક માણસની દ્રાક્ષવાડી હતી.


તેણે પોતાના સેવક ગેહઝીને મોકલીને શૂનેમની એ સ્ત્રીને બોલાવી લાવવા જણાવ્યું. તે આવી એટલે,


એક દિવસે એલિશા શૂનેમ ગયો, જ્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તેણે તેને જમવા આમંત્રણ આપ્યું, અને તે પછી તે જ્યારે જ્યારે શૂનેમ જતો ત્યારે ત્યારે તેને ત્યાં જ જમતો.


ગિલ્યાદના રામોથમાં અરામના રાજા હઝાએલ સામેની લડાઈમાં અરામીઓને હાથે થયેલા ઘાથી સાજો થવા યોરામ ઇઝરાયલ પાછો ફર્યો. યોરામ બીમાર હોવાથી યહૂદિયાનો રાજા અહાઝયા યોરામને મળવા યિઝએલ ગયો.


યેહૂ યિઝ્રએલ આવી પહોંચ્યો. જે બન્યું હતું તેની ખબર પડતાં ઇઝબેલે આંખોમાં ક્જળ આંજયું. વાળ ઓળ્યા અને મહેલની બારીમાંથી નીચે જોઈ રહી હતી.


યિભએલ, યોકદઆમ, ઝાનોઆ.


તેમણે જવાબ આપ્યો, “પહાડીપ્રદેશ અમારે માટે પૂરતો નથી અને બેથ-શેઆન તથા તેની આસપાસનાં ગામો તેમજ યિભએલના ખીણપ્રદેશનાં મેદાનોમાં વસતા કનાનીઓ પાસે લોખંડના રથો છે.”


ફાળવણીમાં ચોથો પાસો ઇસ્સાખારના કુળનાં ગોત્રો માટે નીકળ્યો.


હફારાઈમ, શીઓન, અનાહરાથ,


પલિસ્તીઓનાં સૈન્યોએ એકઠાં થઈને શૂનેમ નગરમાં છાવણી કરી. શાઉલે ઇઝરાયલીઓને એકઠા કરીને ગિલ્બોઆ પર્વત પર છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan