Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 18:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પણ પ્રદેશની ફાળવણી કર્યા સિવાયનાં ઇઝરાયલી લોકોનાં સાત કુળ બાકી હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને ઇઝરાયલીઓમાં વતન પામ્યા વગર હજી સાત કુળ રહ્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઇઝરાયલ લોકોમાં હજી વારસો પામ્યા વગરનાં સાત કુળો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હજી ઇસ્રાએલીઓના સાત કુળસમૂહોને જમીનનો ભાગ મળ્યો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 18:2
2 Iomraidhean Croise  

ઇઝરાયલીઓનો આખો સમાજ શીલોમાં એકત્ર થયો અને ત્યાં તેમણે મુલાકાતમંડપ ઊભો કર્યો. આમ તો આખો દેશ તેમના તાબામાં આવી ગયો હતો;


તેથી યહોશુઆએ ઇઝરાયલી લોકોને કહ્યું, “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તમને આપેલ આ દેશનો કબજો લેવામાં હજી તમે ક્યાં સુધી રાહ જોશો?


Lean sinn:

Sanasan


Sanasan