યહોશુઆ 18:13 - પવિત્ર બાઇબલ C.L.13 તે સીમા ત્યાંથી આગળ વધીને લૂઝ(એટલે બેથેલ)ની દક્ષિણ તરફના ઢોળાવ તરફ અને પછી તે નીચલા બેથ-હેરોનની દક્ષિણે આવેલા પર્વત પર છેક અટારોથ-અદ્દાર સુધી નીચે ઊતરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને ત્યાંથી આગળ વધીને લૂઝની તરફ, લૂઝ (એટલે બેથેલ)ની દક્ષિણ બાજુએ તે સીમા ગઈ; અને નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ આદ્દાર સુધી ઉતરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ત્યાંથી આગળ લૂઝ એટલે બેથેલ ની દક્ષિણ બાજુએ તે સરહદ પસાર થઈ. નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ-આદ્દાર સુધી ઊતરી. Faic an caibideilપવિત્ર બાઈબલ13 ત્યાથી એ સરહદ લૂઝની આજુબાજુ જાય છે, ત્યાંથી લૂઝ (એટલે કે બેથેલ) ના દક્ષિણ ઢોળાવ સુધી જાય છે. ત્યાંથી તે નીચે અટારોથ-આદાર જઈ, બેથ-હોરોનની નીચે દક્ષિણે આવેલા પર્વતીય દેશ સુધી જાય છે. Faic an caibideil |