Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 17:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તાપ્પૂઆની આસપાસનો પ્રદેશ તો મનાશ્શાનો હતો, પણ સરહદ પર આવેલું તાપ્પૂઆ નગર એફ્રાઈમના વંશજોનું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તાપ્પૂઆનો પ્રાંત તો મનાશ્‍શાનો હતો; પણ મનાશ્શાની સરહદ ઉપરનું તાપ્‍પૂઆ એફ્રાઈમપુત્રોનું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તાપ્પૂઆનો વિસ્તાર મનાશ્શાનો હતો, પણ મનાશ્શાની સરહદ ઉપરનું તાપ્પૂઆ એફ્રાઇમનાં કુળનું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તાપ્પૂઆહનો પ્રદેશ મનાશ્શાની માંલિકીનો હતો. પણ તાપ્પૂઆહ પોતે મનાશ્શાની સરહદ ઉપર આવેલું હતું અને તેના માંલિક એફ્રાઈમના વંશજો હતા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 17:8
6 Iomraidhean Croise  

તાપ્પુઆનો રાજા, હેફેરનો રાજા,


ઝાનોઆ, એનગાન્‍નીમ, તાપ્પૂઆ, એનામ,


યાનીમ, બેથ-તાપ્પૂઆ અફેકા;


પશ્ર્વિમ તરફની સરહદ તાપ્પૂઆથી કાનાના ઝરણા સુધી ગઈ અને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થઈ. એફ્રાઈમના કુળનાં ગોત્રોને તેમના હિસ્સા તરીકે મળેલો એ પ્રદેશ છે.


મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી શરૂ થઈ. શખેમની પૂર્વમાં મિખ્મથાથ સુધી પહોંચી. ત્યાંથી તે સીમા દક્ષિણ તરફ જઈને એન-તાપ્પૂઆની વસ્તીને આવરી લેતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan