યહોશુઆ 16:8 - પવિત્ર બાઇબલ C.L.8 પશ્ર્વિમ તરફની સરહદ તાપ્પૂઆથી કાનાના ઝરણા સુધી ગઈ અને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થઈ. એફ્રાઈમના કુળનાં ગોત્રોને તેમના હિસ્સા તરીકે મળેલો એ પ્રદેશ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તે સીમા તાપ્પૂઆથી પશ્ચિમ તરફ વધીને કાના નદી સુધી ગઈ; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. એફ્રાઈમપુત્રોના કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે સરહદ તાપ્પૂઆથી પશ્ચિમ તરફ કાનાના નાળાં અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઇમ કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 સરહદ કાનાહ નદીથી પશ્ચિમ તપ્પુઆહ ગઈ. અને સમુદ્ર પર પુરી થઈ. આ બધી ભૂમિ છે જે એફ્રાઈમ લોકોને આપવામાં આવી હતી. તે કુળસમૂહમાં દરેક કુટુંબને આ ભૂમિનો ભાગ મળ્યો. Faic an caibideil |